PNB Apprentice Recruitment 2026 હેઠળ 5138 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ. લાયકાત, વય મર્યાદા, ફી અને છેલ્લી તારીખ જાણો અહીં.
Punjab National Bank (PNB) દ્વારા Apprentice Act, 1961 હેઠળ વર્ષ 2026 માટે કુલ 5138 Apprentice જગ્યાઓ માટે સત્તાવાર ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારી બેંકમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવતા યુવાનો માટે આ મોટી તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. નીચે ભરતી સંબંધિત સંપૂર્ણ અને વિગતવાર માહિતી આપવામાં આવી છે.
PNB Apprentice Recruitment 2026 – Job Highlight
વિગત માહિતી સંસ્થા Punjab National Bank (PNB) પોસ્ટ Apprentice કુલ જગ્યા 5138 નોકરી સ્થાન સમગ્ર ભારત (State-wise) અરજી પ્રક્રિયા ઓનલાઈન સત્તાવાર વેબસાઇટ https://www.pnbindia.in
ગુજરાતમાં ક્યાં કેટલી જગ્યા
શહેર જગ્યા અમદાવાદ 55 રાજકોટ 32 સુરત 25 વડોદરા 26 કુલ 138
શૈક્ષણિક લાયકાત
માન્ય સંસ્થા/કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
સ્નાતકના પરિણામો 31 ડિસેમ્બર, 2025 પહેલા જાહેર થયેલા હોવા જોઈએ.
ઉમેદવાર જે રાજ્યમાંથી અરજી કરે છે, તે રાજ્યની સ્થાનિક ભાષા વાંચન, લેખન અને બોલવામાં અસ્ખલિત હોવો જરૂરી છે.
ઉંમર મર્યાદા (01-01-2026 મુજબ)
કેટેગરી ઉંમર સામાન્ય 20 થી 28 વર્ષ SC/ST 5 વર્ષ છૂટ OBC 3 વર્ષ છૂટ PwBD 10 વર્ષ છૂટ
અરજી ફી
કેટેગરી ફી સામાન્ય/OBC/સ્ત્રી/પુરુષ ₹944 સામાન્ય/OBC/EWS (પુરુષ) ₹708 SC/ST/PWBD (સ્ત્રી/પુરુષ) ₹236 ટ્રાન્સજેન્ડર ₹236
પસંદગી પ્રક્રિયા
ઓનલાઈન લખિત પરીક્ષા
દસ્તાવેજ ચકાસણી
સ્થાનિક ભાષા પરીક્ષા
મેડિકલ પરીક્ષણ
ઓનલાઈન પરીક્ષા પેટર્ન
વિષય પ્રશ્નો ગુણ General Awareness 25 25 English 25 25 Reasoning & Quant 25 25 Computer Knowledge 25 25 કુલ 100 100
Salary & Training
તાલીમ સમયગાળો: 1 વર્ષ
તાલીમ દરમિયાન કાયમી નોકરીનો હક મળશે નહીં
માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે
PNB Apprentice Recruitment 2026 માટે કેવી રીતે અરજી કરવી ?
ત્તાવાર વેબસાઇટ pnb.bank.in પર જાઓ.
રોજગાર તકો વિભાગમાં PNB એપ્રેન્ટિસ પ્રોગ્રામ 2025-26 લિંક પસંદ કરો.
જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરો.
નામ, જન્મ તારીખ, સરનામું, કેટેગરી અને શૈક્ષણિક લાયકાતની માહિતી દાખલ કરો.
પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, જાતિ પ્રમાણપત્ર અને PwBD પ્રમાણપત્ર સ્કેન કરીને અપલોડ કરો.
તમારી કેટેગરી મુજબ અરજી ફી ચૂકવો.
ફોર્મ સબમિટ કર્યા પછી પ્રિન્ટ કાઢી રાખો.
વધુ માહિતી માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
મહત્વપૂર્ણ તારીખ
વિગત તારીખ અરજી શરૂ થવાની તારીખ 08-02-2026 અરજી કરવાની છેલ્લી તારીખ 24-02-2026
મહત્વપૂર્ણ લિંક