IDBI Bank Recruitment 2026: 1300 જગ્યાઓ માટે ભરતી, Assistant Manager અને Junior Assistant Manager પોસ્ટ માટે અરજી શરૂ

IDBI Bank Recruitment 2026: ભારતમાં બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારો મોકો આવ્યો છે. IDBI Bank દ્વારા વર્ષ 2026 માટે Assistant Manager (Grade A) અને Junior Assistant Manager (JAM) Grade O પોસ્ટ માટે કુલ 1300 ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

રસ ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 19 માર્ચ 2026 સુધી અરજી કરી શકાય છે. ઉમેદવારોને ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી, લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત નીચે આપવામાં આવી છે.

IDBI Bank Recruitment 2026: Overview

વિગતમાહિતી
સંસ્થાIDBI Bank
પોસ્ટનું નામAssistant Manager (Grade A), Junior Assistant Manager (JAM) Grade O
કુલ જગ્યાઓ1300
નોકરીનું સ્થળભારતભરમાં
અરજી પ્રક્રિયાઓનલાઈન
અરજી શરૂ તારીખ08 માર્ચ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ19 માર્ચ 2026
સત્તાવાર વેબસાઇટidbibank.in

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાઓ
Assistant Manager (Grade A)200
Junior Assistant Manager (JAM) Grade O1100
કુલ1300

IDBI Bank ભરતી 2026 – ઝોન મુજબ જગ્યાઓ

ઝોનજગ્યાઓ
અમદાવાદ70
બેંગ્લોર75
ભોપાલ55
ભુવનેશ્વર50
ચંદીગઢ70
ચેન્નઈ70
દિલ્હી130
ગુવાહાટી35
હૈદરાબાદ65
કોચી55
કોલકાતા60
લખનૌ85
મુંબઈ130
પટણા45
પુણે55
કુલ1100

શૈક્ષણિક લાયકાત

Junior Assistant Manager (JAM) Grade ‘O’

  • માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી હોવી જરૂરી.
  • General / OBC / EWS ઉમેદવારો માટે ઓછામાં ઓછા 60% ગુણ જરૂરી.
  • SC / ST / PwBD ઉમેદવારો માટે 55% ગુણ પૂરતા રહેશે.

Assistant Manager (Grade A)

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી.
  • સાથે ઓછામાં ઓછા 2 વર્ષનો સંબંધિત કામનો અનુભવ જરૂરી.

વય મર્યાદા

  • ઓછામાં ઓછી ઉંમર: 21 વર્ષ
  • વધુમાં વધુ ઉંમર: 30 વર્ષ

સરકારી નિયમો મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ મળશે.

અરજી ફી

વર્ગફી
General / OBC / EWS₹1050
SC / ST / PwBD₹250

ચુકવણી માત્ર ઓનલાઈન મોડ દ્વારા કરી શકાશે.

પગાર ધોરણ

આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને આશરે ₹6.14 લાખ થી ₹6.50 લાખ સુધીનું વાર્ષિક CTC પેકેજ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

IDBI બેંક ભરતી 2026 માટે પસંદગી નીચે મુજબ કરવામાં આવશે:

  1. ઓનલાઈન લેખિત પરીક્ષા
  2. વ્યક્તિગત ઇન્ટરવ્યુ
  3. દસ્તાવેજ ચકાસણી
  4. મેડિકલ ટેસ્ટ

IDBI Bank Recruitment 2026 માટે કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારો નીચેના સ્ટેપ્સ અનુસરીને ઓનલાઈન અરજી કરી શકે છે:

  1. સૌથી પહેલા IDBI બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. હોમપેજ પર Careers / Recruitment વિભાગ ખોલો.
  3. IDBI Bank Assistant Manager / JAM Recruitment 2026 નોટિફિકેશન પસંદ કરો.
  4. ઇમેલ અને મોબાઇલ નંબર વડે રજીસ્ટ્રેશન કરો.
  5. ઓનલાઈન અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો.
  6. ફોટો અને સહી જેવા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  7. અરજી ફી ઓનલાઈન ચૂકવો.
  8. ફોર્મ સબમિટ કરીને તેની પ્રિન્ટ કાઢી રાખો.

મહત્વપૂર્ણ તારીખો

કાર્યક્રમતારીખ
ઓનલાઈન અરજી શરૂ08 માર્ચ 2026
અરજી કરવાની છેલ્લી તારીખ19 માર્ચ 2026

મહત્વપૂર્ણ લિંક્સ

ભરતી નોટિફિકેશન જોવા માટે 1 અહીં ક્લિક કરો
ભરતી નોટિફિકેશન જોવા માટે 2અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

ભરતી સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોને IDBI બેંકની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે.

Leave a Comment