Avatar Fire and Ash OTT Release 2026: James Cameronની ‘Avatar: Fire and Ash’ OTT પર આવી રહી છે, જાણો રિલીઝ તારીખ અને પ્લેટફોર્મ
Avatar Fire and Ash OTT Release 2026: હોલીવૂડના દિગ્દર્શક James Cameron દ્વારા બનાવવામાં આવેલી ‘Avatar: Fire and Ash’ ફિલ્મ થિયેટરમાં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર આવવાની તૈયારીમાં છે. ‘અવતાર’ સિરીઝની આ ત્રીજી ફિલ્મે વિશ્વભરમાં મોટું કલેક્શન કરી ધ્યાન ખેંચ્યું છે. હવે દર્શકો ઘરે બેઠા આ વિઝ્યુઅલ માસ્ટરપીસનો આનંદ લઈ શકશે. Avatar Fire and Ash … Read more