Toll Tax Free Countries: વિશ્વના એવા દેશો જ્યાં ટોલ ટેક્સ જ નથી લાગતો, જોઇ લો સંપૂર્ણ લિસ્ટ

Toll Tax Free Countries: વિશ્વના એવા દેશો જ્યાં ટોલ ટેક્સ જ નથી લાગતો, જોઇ લો સંપૂર્ણ લિસ્ટ

Toll Tax Free Countries: વિશ્વભરમાં હાઇવે અને એક્સપ્રેસવે પર ટોલ ટેક્સ વસૂલવો સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ હજુ પણ કેટલાક દેશો એવા છે જ્યાં મુસાફરોને રસ્તાનો ઉપયોગ કરવા માટે કોઈ પણ પ્રકારનો ટોલ ચૂકવવો પડતો નથી. આ દેશો પોતાની રોડ વ્યવસ્થા માટે અલગ આર્થિક મોડલ અપનાવે છે, જે ડ્રાઇવરો માટે મોટી રાહત સાબિત થાય … Read more