Dhurandhar 2 Review: ધુરંધર 2 રિવ્યૂ, હમઝાએ ફરી મચાવી ધૂમ, ફિલ્મ બની ફૂલ એન્ટરટેઇન્મેન્ટ પેકેજ
Dhurandhar 2 Review: ફિલ્મ “ધુરંધર 2” છેલ્લા થોડા દિવસોથી ચર્ચાનો કેન્દ્ર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પછી આવેલા પ્રારંભિક રિવ્યૂએ ફેન્સનો ઉત્સાહ વધુ વધારી દીધો છે. ફિલ્મ વિશે સૌથી વધુ ચર્ચાતી વાત એ છે કે – “શું ધુરંધર 2, પાર્ટ 1 કરતાં વધુ સારી છે?” ચાલો, સરળ અને નેચરલ રીતે સમજીએ … Read more