દુનિયાની સૌથી મોટી ચલણી નોટ કયા દેશમાં છે? જાણો તેની ભારતમાં કેટલી કિંમત થાય છે

દુનિયાની સૌથી મોટી ચલણી નોટ કયા દેશમાં છે

દુનિયાની સૌથી મોટી ચલણી નોટ કયા દેશમાં છે.? દુનિયામાં દરેક દેશની પોતાની ચલણી પ્રણાલી હોય છે અને તે મુજબ નોટોના મૂલ્ય નક્કી થાય છે. કેટલાક દેશોમાં નોટોની કિંમત લાખો કે કરોડોમાં હોય છે, જે સાંભળવામાં ખુબ મોટી લાગે છે. પરંતુ હકીકતમાં તે નોટોની ખરીદી શક્તિ (Purchasing Power) ઘણી ઓછી હોય છે. આ લેખમાં આપણે જાણીશું … Read more