Anubandham Gujarat Portal 2026: ઘરે બેઠા નોકરીની માહિતી મેળવો, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો
ગુજરાત સરકાર દ્વારા રોજગાર માટે શરૂ કરાયેલ Anubandham Gujarat Portal 2026 આજે રાજ્યના યુવાનો માટે એક મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ બની ગયું છે. આ પોર્ટલનો મુખ્ય હેતુ નોકરી શોધનાર અને નોકરી આપનાર વચ્ચે સીધી અને પારદર્શક જોડાણ સ્થાપિત કરવાનું છે. Directorate of Employment and Training દ્વારા સંચાલિત આ પોર્ટલ રોજગાર પ્રક્રિયાને સરળ, ઝડપી અને સંપૂર્ણપણે ઓનલાઇન … Read more