IPL 2026 Schedule: પ્રથમ 20 મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, 28 માર્ચે RCB vs SRH વચ્ચે મોટી ટક્કર

IPL 2026 Schedule: પ્રથમ 20 મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર

IPL 2026 Schedule: ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી મોટી T20 લીગ Indian Premier League (IPL) ફરી એકવાર ધમાકેદાર શરૂઆત કરવા તૈયાર છે. BCCI દ્વારા IPL 2026 માટે શરૂઆતની 20 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ સિઝનની પ્રથમ મેચ 28 માર્ચ 2026ના રોજ રમાશે. આ વખતની ઓપનિંગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ … Read more