PM મોદીનો યુરોપ પ્રવાસ 2026: ઉર્જા સંકટ વચ્ચે ભારત-યુરોપ સંબંધોને મળશે નવી દિશા
આવતા મહિને ભારતના વડાપ્રધાન Narendra Modi ચાર મહત્વપૂર્ણ યુરોપિયન દેશોની મુલાકાતે જવાના સંકેતો છે. રાજદ્વારી સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ 15 થી 20 મે દરમિયાન તેઓ Norway, Sweden, Netherlands અને Italyનો પ્રવાસ કરી શકે છે. આ મુલાકાત વૈશ્વિક ઉર્જા અસ્થીરતા અને યુરોપ સાથે વધતા વેપાર સંબંધોની દૃષ્ટિએ ખાસ મહત્વ ધરાવે છે. ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે … Read more