PNB Apprentice Recruitment 2026 – 5138 જગ્યા, બેંકમાં કારકિર્દી બનાવવાની સુવર્ણ તક
PNB Apprentice Recruitment 2026 હેઠળ 5138 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ. લાયકાત, વય મર્યાદા, ફી અને છેલ્લી તારીખ જાણો અહીં. Punjab National Bank (PNB) દ્વારા Apprentice Act, 1961 હેઠળ વર્ષ 2026 માટે કુલ 5138 Apprentice જગ્યાઓ માટે સત્તાવાર ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારી બેંકમાં કારકિર્દી બનાવવાની ઇચ્છા ધરાવતા યુવાનો માટે આ મોટી તક છે. … Read more