SSB Constable Recruitment 2026: SSB માં 827 કોન્સ્ટેબલ-ડ્રાઈવરની ભરતી, જાણો સંપૂર્ણ વિગત
SSB Constable Recruitment 2026: ભારતમાં ડિફેન્સ ક્ષેત્રમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે એક મોટી તક આવી છે. Sashastra Seema Bal (SSB) દ્વારા 2026 માટે Constable (Tradesman) ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 827 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ખાસ કરીને 10મું પાસ અથવા ITI કરેલા ઉમેદવારો માટે સારો મોકો … Read more