Google AI Edge Gallery App: હવે ઇન્ટરનેટ વિના પણ AI કામ કરશે! જાણો ફીચર્સ, ફાયદા અને મર્યાદાઓ

Google AI Edge Gallery App: હવે ઇન્ટરનેટ વિના પણ AI કામ કરશે! જાણો ફીચર્સ, ફાયદા અને મર્યાદાઓ

Google AI Edge Gallery: ટેકનોલોજી ક્ષેત્રમાં મોટી ક્રાંતિ તરીકે Google દ્વારા નવી “AI Edge Gallery” એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપનો મુખ્ય ઉદ્દેશ એ છે કે યુઝર્સને ક્લાઉડ અથવા ઇન્ટરનેટ પર આધાર રાખ્યા વગર AI નો ઉપયોગ કરવાની સગવડ મળે. હવે તમે તમારા સ્માર્ટફોનમાં જ AI મોડેલ (જેમ કે “Gemma 4”) ડાઉનલોડ કરીને ઓફલાઇન … Read more