Vrudh Pension Yojana Gujarat 2026: વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત, સંપૂર્ણ માહિતી

Vrudh Pension Yojana Gujarat 2026: વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત

Vrudh Pension Yojana Gujarat 2026: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આર્થિક રીતે નબળા અને નિરાધાર વરિષ્ઠ નાગરિકોને સહાય આપવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંની એક મહત્વપૂર્ણ યોજના છે વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત 2026. આ યોજના હેઠળ લાયકાત ધરાવતા વૃદ્ધ નાગરિકોને દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે જેથી તેઓ પોતાના રોજિંદા ખર્ચ, દવાઓ … Read more