Gujarat Weather Update: ગુજરાતમાં ફરી માવઠાનો એલર્ટ: 29-30 માર્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેડૂતો માટે ખાસ ચેતવણી

Gujarat Weather Update

Gujarat Weather Update: ગુજરાતના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ઉનાળાની શરૂઆત વચ્ચે જ અચાનક કમોસમી વરસાદ (માવઠું) ફરી સક્રિય થવાની શક્યતા સામે આવી છે. હવામાન નિષ્ણાતો અને ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે થી ફરી ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર … Read more