IDBI Bank Recruitment 2026: 1300 જગ્યાઓ માટે ભરતી, Assistant Manager અને Junior Assistant Manager પોસ્ટ માટે અરજી શરૂ
IDBI Bank Recruitment 2026: ભારતમાં બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારો મોકો આવ્યો છે. IDBI Bank દ્વારા વર્ષ 2026 માટે Assistant Manager (Grade A) અને Junior Assistant Manager (JAM) Grade O પોસ્ટ માટે કુલ 1300 ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ … Read more